News of Thursday, 11th November 2021
મતદારયાદી સુધારણા કાર્યક્રમઃ વોટર હેલ્પલાઈન એપ પણ ખાસ ખૂલ્લી મુકાઈ તા. ૧૪, ૨૧, ૨૭, ૨૮ બૂથ ઉપર ખાસ ઝૂંબેશ
જીલ્લા કલેકટરે પત્રકારોને જણાવ્યુ હતુ કે હાલ રાજકોટ શહેર-જીલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છેઃ લોકો નામ ઉમેરવા, કમી, સુધારણા વિગેરેના ફોર્મ ભરી શકે છેઃ આ ઉપરાંત વોટર હેલ્પ લાઈન એપ પણ ખાસ ખૂલ્લી મૂકાઈ છેઃ નાગરિકો આ એપનો પણ મતદારયાદીમાં નામ ઉમેરવા સહિતની બાબતે ઉપયોગ કરી શકશેઃ આ ઉપરાંત તા. ૧૪, ૨૧, ૨૭ અને ૨૮ નવેમ્બરે બૂથ ઉપર સવારે ૧૦ થી ૫ ખાસ ઝૂંબેશ
(3:19 pm IST)