લક્ષ્મીનગરમાં પેવીંગ બ્લોકકામનો પ્રારંભ
રાજકોટ : વોર્ડ નં. ૮માં આવેલ લક્ષ્મીનગરમાં પેવીંગ બ્લોક કામનો પ્રારંભ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, વોર્ડના પ્રભારી નિતિનભાઇ ભુત, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, મહેશ રાઠોડ, જાગૃતિબેન ઘાડીયા, વિજયાબેન વાછાણી, અશ્વીન પાંભર, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, વોર્ડના પ્રભારી નિતિન ભુત, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, મહેશ રાઠોડ, જાગૃતિબેન ઘાડીયા, વિજયાબેન વાછાણી, અશ્વિનભાઇ પાંભર, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગર, અલ્કાબેન કામદાર, અનિલ ગોગીયા, તેજસ જોશી, જયેન્દ્રસિંહ સરવૈયા, હસમુખસિંહ ગોહિલ, નિલેશભાઇ ભટ્ટ, હિતેશભાઇ દવે, ભરતભાઇ રામોલીયા, જસ્મીન મકવાણા, અમીત રાજયગુરૂ, ધર્મેન્દ્ર રાઠોડ, મજબુતસિંહ જાડેજા, રઘુભાઇ સોલંકી, દીલસુખભાઇ રાઠોડ, અશ્વીન રાખશીયા, નીનાબેન વજીર, શોભનાબેન સોલંકી, હર્ષદાબેન પટેલ, રીટાબેન પટેલ, સહિતના ઉપસ્થિત રહયા હતા. (૪૦.૧૩)