રાજકોટ
News of Sunday, 11th August 2019

દારૂ પી કાર હંકારતા રેલનગરના મુસ્તુફા મકરાણીની ધરપકડ

રાજકોટઃ રેલનગર ફાયર બ્રિગેડ પાસે રહેતો મુસ્તુફા ઇશામહમદ મકરાણી (ઉ.૫૧) સાંજે દારૂ પી જીજે૧એચએફ-૭૮૪૪ નંબરની કાર સર્પાકારે હંકારી જંકશન રોડ ગુરૂદ્વારા પાસેથી નીકળતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર, કોન્સ. યશપાલસિંહ ગોહિલ સહિતે પકડી લીધો હતો.

(11:40 am IST)