News of Thursday, 11th July 2019
પરફેકટ પિકચર્સ દ્વારા પંજાબી ગીત 'પઢી લીખી કુડી'નું લોન્ચીંગ
રાજકોટ : પરફેક પિકચર્સ દ્વારા પંજાબી સોંગ 'પઢી લીખી કુડી' નું સૌરાષ્ટ્રમાં લોન્ચીંગ કરાયુ છે. જેમાં જય વધવાની, શિવાની પટેલ, જુબેર સરતાજે અભિયન અને મ્યુઝીક કાલી રાજાએ આપેલ છે. સ્વર રાજ પંજાબીનો છે. ડીરેકટર તરીકે અજય ચૌહાણે અને કેમેરા આસીસ્ટન્ટ તરીકે અભિષેક કુબાવત, યશ પટેલ, ઓસ પ્રેમે સેવા આપી છે. એડીટીંગ મીલન જાજલે અને ડીઓપી તરીકે ચિંતન કનકીયાની સેવા લેવામાં આવી છે.
(3:37 pm IST)