રાજકોટ
News of Tuesday, 11th June 2019

શ્રદ્ધાપાર્ક વિસ્તારનો બગીચો સ્માર્ટ બનાવોઃ વિવિધ પ્રશ્ને રજુઆત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૮ શ્રદ્ધા સોસાયટી મેઇન રોડ વિસ્તારના બગીચાની અંદર વૃક્ષ મળને પાણી પાવાના પાઇપો ખાડાની અંદર ખુલ્લા પડેલ તથા વૃક્ષના રોપાના કયારા પાસે લાદી નાખવા તથા ગોળ ચકરડી નાખવા સીકયુરીટી ગાર્ડ સહિતના વિવિધ પ્રશ્નો યોગ્ય કરવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા માંગ કરવામાં આવી છે.

(3:55 pm IST)