રાજકોટ
News of Tuesday, 11th May 2021

કેસો ઓછા થતા ખાલી બેડ વધતા કલેકટર- એડી. કલેકટરે થોડો રાહતનો શ્વાસ લીધોઃ રાત્રે ૧ વાગ્યે ઘરે જતા તે હવે ૧૦ વાગ્યે જાય છે

એડીશ્નલ કલેકટરે આજે પત્રકારોને જણાવ્યું હતું કે સ્થિતિ ઘણી ખરી સુધરી છે... પ૦ ટકાથી વધુ કોરોના દર્દીઓ ઘટયા છે. કેસો ઓછા થયા છે...બેડો વધ્યા છે... આથી હવે અમે થોડુ રીલેકસ અનુભવીએ છીએ... અત્રે એ નોંધનીય છે કે કોરોના પ દિ' પહેલા ભયાનક પીકઅપ ઉપર હતો... સતત એક મહિનાથી કલેકટર-એડી. કલેકટર અને તેમનો સ્ટાફ સવારે ૧૧ વાગ્યાથી રાત્રે ૧ થી ૧ાા સુધી ફરજ ઉપર હાજર રહેતા. પરંતુ હવે ર દિ'થી રાત્રે ૧૦ વાગ્યે તેઓ ઘરે જાય છે... કંઇક રાહત થઇ છે હવે ફોનમાં પણ મારો રહેતો નથી

(3:50 pm IST)