રાજકોટ
News of Tuesday, 11th May 2021

હીનાબા ગોહીલે વેકસીનનો બીજો ડોઝ લીધો

રાજકોટઃ અખિલ ગુજરાત રાજપુત મહિલા સંઘ રાજકોટ શહેર પ્રમુખ હીનાબા બલદેવસિંહ ગોહીલ જંકશન આરોગ્ય કેન્દ્ર ખાતે બંને વેકસીન ડોઝ લઇ લીધેલ છે. આ મહામારી સામે સુરક્ષીત રહેવા સૌને વેકસીન લેવા અપીલ કરી હતી.

(3:09 pm IST)