રાજકોટ
News of Saturday, 11th May 2019

નકળંક વીડીમાં સુરાપુરાદાદાના સાનિધ્યમાં ૧૧ કુંડી વિષ્ણુ યાગ યજ્ઞ

રાજકોટ : વિભાણી જાડેજા પરિવાર તથા હરધ્રોલ જાડેજા પરિવારના યજમાન પદે નકળંક વીડી વિસ્તારમાં આવેલ સુરાપુરા દાદાની દેરી ખાતે ૧૧ કુંડી વિષ્ણુ યાજ્ઞ યજ્ઞનું આયોજન થયુ હતુ. શાસ્ત્રી ડોલરરાય વલ્લભરાય ત્રિવેદીના આચાર્યપદે થયેલ આ યજ્ઞ પ્રસંગે રાજકોટના ઠાકોર માંધાતાસિંહજી જાડેજાએ ગાય માતાના પૂજનનો લાભ લીધો હતો. જિલ્લા મથકના આગેવાનો તેમજ જાડેજા પરિવાર ઉપસ્થિત રહેલ. દાતા હરદેવસિંહ બળવંતસિંહ જાડેજા (રાજસમઢીયાળા), પૃથ્વીસિંહ (ઘોઘુભા) હેમંતસિંહ જાડેજા (ઘંટેશ્વર), પ્રવિણસિંહ સી. જાડેજા (ઇટાળા), જયદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (કોઠારીયા), દેવેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા (કોઠારીયા), દિલીપસિંહ મહીપતસિંહ જાડેજા (વેજાગામ વાજડી), વનરાજસિંહ મેરૂભા જાડેજા (વાવડી), યોગરાજસિંહ મોહનસિંહ જાડેજા (વાવડી), પંકજસિંહ પ્રવિણસિંહ જાડેજા (વાવડી), રાજદિપસિંહ મહીપતસિંહ જાડેજા (વાવડી), મહાવીરસિંહ દોલતસિંહ જાડેજા (વાવડી), બહાદુરસિંહ ભીખુભા જાડેજા (વાવડી), જયેન્દ્રસિંહ જગુભા જાડેજા (રાજગઢ), મહાવીરસિંહ જોરૂભા જાડેજા (રાજગઢ), રામવિજયસિંહ દેવેન્દ્રસિંહ જાડેજા (રાજગઢ), મનહરસિંહ કિશોરસિંહ જાડેજા (રાજગઢ), મયુરસિંહ જોરૂભા જાડેજા (રાજગઢ), જગદીશસિંહ બહાદુરસિંહ જાડેજા (ધમલપર), હારીતસિંહ બળવંતસિંહ જાડેજા (રાજસમઢીયાળા), કરણસિંહ મનહરસિંહ જાડેજા (નાનામવા), હરદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા (નાનામવા), જયદેવસિંહ અભેસિંહ જાડેજા (વેજાગામ વાજડી), ખોડુભા રણજીતસિંહ જાડેજા (વાજડી ગઢ), ઘોઘુભા અજીતસિંહ જાડેજા (વાજડીગઢ), રાજેન્દ્રસિંહ દાનસિંહ જાડેજા (છેલ્લી ઘોડી), કૃષ્ણસિંહ વિજયસિંહ જાડેજા (વચલી ઘોડી), નરેન્દ્રસિંહ મોહનસિંહ જાડેજા (સાંગણવા), સ્વ. પી. પી. જાડેજા (હ.જયરાજસિંહ પી. જાડેજા) (નાનામવા), જયેન્દ્રસિંહ (ડાડા), મહિપતસિંહ જાડેજા (નાનામવા), હરપાલસિંહ મંગળસિંહ જાડેજા (નાનામવા) વગેરેનું યોગદાન મળેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હારીતસિંહ બળવંતસિંહ જાડેજા (રાજસમઢીયાળા), દિલીપસિંહ મહીપતસિંહ જાડેજા (વેજાગામ વાજડી), જયેન્દ્રસિંહ જગુભા જાડેજા (રાજગઢ), વનરાજસિંહ જાડેજા (વેજાગામ વાજડી), જયેન્દ્રસિંહ જગુભા જાડેજા (રાજગઢ), વનરાજસિંહ મેરૂભા જાડેજા (વાવડી), કરણસિંહ મનહરસિંહ જાડેજા (નાનામવા), રાજેન્દ્રસિંહ દાનસિંહ જાડેજા (છેલ્લી ઘોડી), રામદેવસિંહ રણજીતસિંહ જાડેજા (નાનામવા), હરદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા (નાનામવા), કનકસિંહ હરીસિંહ જાડેજા (વડાળી), ઓમદેવસિંહ મંગળસિંહ જાલા (રતનપર), જગદીશસિંહ બહાદુરસિંહ જાડેજા (ધમલપર), રામદેવસિંહ મહીપતસિંહ જાડેજા (પડવલા), યોગરાજસિંહ મોહનસિંહ જાડેજા (વાવડી), ઘનશ્યામસિંહ લખુભા જાડેજા (રાજગઢ), ભીખુભા કનકસિંહ જાડેજા (હડમતીયા), વનરાજસિંહ રસીકસિંહ જાડેજા (ઘંટેશ્વર), કૃષ્ણસિંહ ભુપતસિંહ જાડેજા (હળમતીયા બેડી) વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમ આયોજક સમિતિના આર. ડી. જાડેજા (મો.૯૪૨૬૪ ૬૦૮૮૦) ની યાદીમાં જણાવાયુ છે.

(3:46 pm IST)