રાજકોટ
News of Monday, 11th February 2019

ઓપન સોૈરાષ્ટ્ર લોન ટેનિસ અન્ડર-૧૮ ટુર્નામેન્ટમાં વિજેતા

''સિદ્ધિ તેને જઇ વરે જે પરશેવે ન્હાય''

રાજકોટ :  આજના આધુનિક યુગમાં જયારે બાળકો પ્રાકૃતિક ખેલકુદનેબદલે ફકત ઇલેકટ્રોનીક ગેઝેટના ઉપયોગમાં મસ્ત છે. ત્યારે તેમનામાં રહેલી આવડત અને કોૈશલ્યતા રમત-ગમતનાં માધ્યમથી સમાજને પ્રીતત કરાવે તેનાંથી રૂડુ શું હોય શકે ? હાલમાં રાજકોટ જીમખાના કલબ દ્વારા આયોજીત ઓપન સોૈરાષ્ટ્ર-કચ્છ લોન ટેનિસ ટુર્નામેન્ટ થયેલ તેમનં અન્ડર-૧૮ મા઼ રાજકુમાર કોલેજમાં ધોરણ-૧૧ માં અભ્યાસ કરતા સાહિલ દર્શનભાઇ લાખાણી પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે. (૩.૧૪)

(3:52 pm IST)