રાજકોટ
News of Tuesday, 10th December 2019

રાજકોટના 20 જેટલા પોલીસકર્મીની બદલીનો હુકમ કરતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

ટ્રાફિક શાખા,તાલુકા પોલીસ સ્ટેશન,પ્ર ,નગર ભક્તિનગર અને માલવિયા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની બદલી

 

રાજકોટ : રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 20 જેટલા પોલીસકર્મીની મોડીરાત્રે બદલીના હુકમો થયા છે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ટ્રાફિક શાખા,તાલુકા પોલીસ સ્ટેશન,પ્ર ,નગર,ભક્તિનગર અને માલવિયા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની બદલીના હુકમો કર્યા છે

(12:04 am IST)