રાજકોટ
News of Tuesday, 10th December 2019

કિરીટ સોમૈયા રાજકોટમાં....!

મુંબઇ ભાજપના દિગ્ગજ નેતા- તાજેતરમાં સ્વ. અરવિંદભાઇ મણીયાર પરિવારમાં યોજાઇ ગયેલ લગ્નપ્રસંગે રાજકોટ આવ્યા હતા. તસ્વીરમાં શ્રી જયોતીન્દ્રભાઇ મહેતા, મિલન કોઠારી, કુમારભાઇ ગાંધી, અશોકભાઇ દવે સાથે શ્રી કિરીટભાઇ સોમૈયા નજરે પડે છે.

(3:50 pm IST)