રાજકોટ
News of Tuesday, 10th December 2019

રેન્જ વડા સંદીપસિંહની ઉપસ્થિતીમાં રાજકોટ જીલ્લા પોલીસની વાર્ષિક ઇન્સ્પેકશન પરેડ

રાજકોટ જીલ્લા પોલીસના રાજકોટ મવડી પોલીસ હેડકવાર્ટર ખાતે રાજકોટ રેન્જના પોલીસવડા સંદીપસિંહની અધ્યક્ષસ્થાનેે વાર્ષિક ઇન્સપેકશન પરેડ યોજાઇ હતી જેમાં જીલ્લા પોલીસ વડા બલરામ મીણા તથા જીલ્લાના તમામ પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા તસ્વીરમાં રેન્જના વડા સંદીપસિંહ તથા જીલ્લા પોલીસવડા પરેડનું નિરીક્ષણ કરતા દ્રશ્યમાન થાય છે.

(3:49 pm IST)