રાજકોટ
News of Wednesday, 10th November 2021

કોઠારીયા રોડ વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનાં કમ્પાઉન્ડમાં પેવિંગ બ્લોક નાખવા રજુઆત

રાજકોટ : વોર્ડ નં. ૧૭ ના કોઠારીયા રોડ ઉપર આવેલ દેવપરા શાકમાર્કેટની બાજુના વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલની અંદર ફરીયાના પેવિંગબ્લોક લાદીઓ ખાડા ખરબચડા વાળા જર્જરિત હાલતમાં ઉંચા નીચા ઓટા ફૂટપાથ વગેરે હોવાથી ફરીયાના લેવલે લેવરાવી રીપેરીંગ કરાવી અપાવવા તથા કોમ્યુનિટી હોલની દિવાલોનું પ્લાસ્ટર જર્જરિત થઇ ગયેલ હોવાથી બાંધકામ રીપેરીંગ કલર કામ કરાવી અપાવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુએ રજુઆત કરી છે. તસ્વીરમાં જર્જરીત પેવિંગ-બ્લોક દર્શાય છે.

(4:00 pm IST)