રાજકોટ
News of Wednesday, 10th October 2018

સખી ગારમેન્ટની શાનદાર સફરઃ ૩૧માં વર્ષમાં પ્રવેશ

૧૫ ટકા ફલેટ કેસબેક ઓફરઃ બેગ ગ્રાહકને ભેટમાં અપાશે

રાજકોટઃ અહિંના ઘી કાંટા રોડ, ભાભા બઝાર (દુકાન નં.૯) ખાતે આવેલ સખી નાઈટવેર્સ તથા અન્ડર ગારમેન્ટ શો રૂમનો ૩૦ વર્ષ પૂર્ણ કરી ૩૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ ઉપરાંત અમિનમાર્ગ ઉપર પટેલ આઈસ્ક્રીમની સામે પણ શો રૂમ આવેલસ છે. અહિં બ્રાન્ડેડ કંપનીઓની નાઈટી, ટુપીસ, સિકસપીસ, બેબીડોલ કલેશશન, નાઈટસૂટ, અન્ડરગારમેન્ટ, સ્વીમીંગ કોસ્ચ્યુમ મળશે શો રૂમના ૩૧માં મંગલ પ્રવેશ પ્રસંગે ૧૫ ટકાની ફલેટ કેસબેક ઓફર રાખવામાં આવી છે. રૂા.૨૭૦૦ની ખરીદી ઉપર ગ્રાહકને એક ભેટ આપવામાં આવશે. મહિલાઓ દ્વારા જ સંચાલીત આ શોરૂમમાં સંચાલક તરીકે સર્વેશ્રી મીનાબેન વિજયભાઈ શાહ, વિજયભાઈ શાહ, કુલદીપ શાહ અને સંદીપ શાહ સેવા આપી રહ્યા છે. વધુ વિગતો માટે મો.૯૪૨૬૧ ૫૯૫૭૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:14 pm IST)