રાજકોટ
News of Monday, 10th August 2020

માર્કેટ યાર્ડનાં પ્રતિષ્ઠિત વેપારી કિશોર દોંગા સહિત પરિવારના ત્રણ સભ્યો કોરોનાની ઝપટે ચડ્યા

પત્નિ,પુત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવઃ ત્રણેય હોમ આઇસોલેશન પર

રાજકોટઃ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશનનાં પૂર્વ ઉપપ્રમુખ અને પ્રતિષ્ઠિત કિશોરભાઇ દોંગા અને તેમના પત્નિ તથા પુત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ત્રણેય પરિવારજનો હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.

અત્રે નોંધનય છેક., રાજકોટ માર્કેટ યાર્ડમાં તા.૧ ઓગ્સ્ટ થી તા.૧૬ સુધીમાં બંધ છે.

 

 

(2:59 pm IST)