રાજકોટ
News of Saturday, 10th August 2019

અટલ સરોવર છલોછલ

શહેરમાં રૈયા સ્માર્ટ સીટી (બીજો રીંગ રોડ, ઘંટેશ્વર) પાસે આવેલ. નવનિર્મીત અટલ સરોવર ભારે વરસાદથી છલોછલ થઇ ગયું તે તસ્વીરમાં દર્શાય છે.

(4:54 pm IST)