રાજકોટ
News of Friday, 10th August 2018

શાપર-વેરાવળમાં જાહેરમાં જુગાર રમતા ૩ પકડાયા

શાપર-વેરાવળ તા ૧૦ :  શાપર વેરાવળમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા.

હાપર વેરાવળના હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેના સહિતના સ્ટાફે શિતળા મંદિર પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા નરેશ મલકુભાઇ રાઠોડ, યાયુબ હેશેનભાઇ બ્લોચ તથા બહાદુર હુશેનભાઇ બ્લોચને રોકડા  ૮૦૨૦ અને ગંજીપાના સાથેપકડી પાડી ધોરણસરની કાર્યવાહીકરેલ હતી. (૩.૧૦)

(4:13 pm IST)