રાજકોટ
News of Tuesday, 10th July 2018

GIDC દ્વારા ખીરસરા નજીક નવી GIDC માટે કલેકટરતંત્ર સમક્ષ વધુ ૬૩ કરોડ ભરી દેવાયાઃ જમીનનો કબજો અપાયો

ખીરસરા પાસે નવી GIDC : વધુ ૬૩ કરોડ ભરી દેતી GIDC  :કુલ ૧૧૪ કરોડ કલેકટરતંત્ર સમક્ષ જમા કરાવાયાઃ કલેકટરે જમીનનો કબજો સોંપી દિધોઃ હવે પ્લોટીંગ બાદ ઉદ્યોગપતિઓને ફેકટરી સંદર્ભે પ્લોટ અપાશેઃ નવા પરીપત્રનો અમલ

(4:57 pm IST)