રાજકોટ
News of Friday, 10th May 2019

એરપોર્ટ CISFના જવાનો દ્વારા ભોમેશ્વર વિસ્તાર ચોખ્ખોચણાક કરાયો

રાજકોટ : સ્વચ્છ અભિયાન અંતર્ગત એરપોર્ટના કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાના જવાનો અને અધિકારીઓ દ્વારા ભોમેશ્વર વિસ્તારમાં સફાઇ કરવામાં આવી હતી.

(3:57 pm IST)