રાજકોટ
News of Saturday, 10th April 2021

રાજકોટ : કોંગ્રેસના પીઢ નેતા જસવંતસિંહ ભટ્ટી અને તેમનો પરિવાર કોરોના સંક્રમિત

જસવંતસિંહ ભટ્ટીની પત્નિ તથા પુત્ર પણ કોરોના સંક્રમિતઃ જસવંતસિંહ ભટ્ટી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળઃ તેમના પત્નિ અને પુત્ર હોમ આઇસોલેટ થયાં

(11:46 am IST)