રાજકોટ
News of Wednesday, 10th February 2021

પત્નિએ પતિને મીઠુ મો કરાવી ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરાવ્યા

મ્યુ. કોર્પોરેશનની ચુંટણીમાં વોર્ડ નં. ૯ ના એનસીપીના ઉમેદવાર ગમનભાઇ દવે (મો.૯૬૬૪૬ ૩૦૧૯૩) એ ફોર્મ ભરતા ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે. દરમિયાન તેમના ધર્મપત્નિ પુષ્પાબેન દવેએ તેઓને મીઠુ મો કરાવી ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરાવ્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:09 pm IST)