રાજકોટ
News of Saturday, 10th February 2018

કોર્પોરેશનનું બજેટ શાસકોનું પબ્લીસીટી સ્ટંટઃ મનસુખ કાલરિયા

રાજકોટ : બજેટમાં માત્ર જાહેરાતો જ થાય છેઃ છેલ્લા બે વર્ષમાં અનેક યોજનાઓ માત્ર કાગળ ઉપર જ : વોર્ડ નં.૧૦માં આરોગ્ય કેન્દ્રની માંગણી ફગાવાઇઃ વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરિયાના ચાબખાઃ ખાતાકીય પરીક્ષા પાસ ન કરનાર તલાટી મંત્રીનું ઉચ્ચતર પગાર ધોરણ રદ કરવાના સરકારના તઘલખી નિર્ણયથી ર૪ વર્ષથી નોકરી કરનાર કર્મચારીઓને અન્યાય થશેઃ કોંગ્રેસના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવકતા મનસુખ કાલરિયાનું નિવેદન

(4:10 pm IST)