રાજકોટ
News of Saturday, 10th February 2018

સ્વચ્છતા સર્વેક્ષણ માટે 'મેકઅપ'નો દેખાડો

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ કરી 'સ્વચ્છ શહેર'નું બિરૂદ આપવા તજવીજ હાથ ધરાઇ છે ત્યારે સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ રાજકોટમાં છે. આથી સ્વચ્છતા માટે શહેરના રોડ - ડિવાઇડરો - ટ્રાફિક સર્કલોને પાણીથી ધોઇને ચમકતા કરવામાં આવી રહ્યા છે. તસ્વીરમાં મોટી ટાંકી ચોકમાં ફાયર બ્રિગેડનો જવાન પાણીના ફુવારાથી ટ્રાફિક સર્કલ ધોઇ રહેલા દર્શાય છે.  (તસ્વીર : સંદિપ બગથરીયા)

 

(2:58 pm IST)