રાજકોટ
News of Thursday, 9th December 2021

વોર્ડ નં. ૦૮ સેતુબંધ સોસાયટીમાં ડામર રી-કાર્પેટનો પ્રારંભ : ખાતુમુહૂર્ત

રાજકોટ : વોર્ડ નં.૦૮ સેતુબંધ સોસાયટીમાં ડામર રી-કાર્પેટનો પ્રારંભ મેયર ડૉ.પ્રદિપ ડવના  હસ્તે કરાયો. આ કાર્યક્રમમાં કોર્પોરેટર અશ્વિનભાઈ પાંભર, બિપીનભાઈ બેરા, દર્શનાબેન પંડ્યા, પ્રીતિબેન દોશી, વોર્ડ નં.૦૮ના પ્રભારી નીતિનભાઈ ભૂત, પ્રમુખ તેજસભાઈ જોષી, મહામંત્રી કાથડભાઈ ડાંગર, જયસુખભાઈ મારવીયા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, મંત્રી રઘુભાઈ ધોળકિયા, અગ્રણી કિરણબેન માકડીયા, વી.એમ. પટેલ, અંશ ભારદ્વાજ, સમીરભાઈ ખીરા, મજુરભાઈ પાંભર, પુર્વેશભાઈ ભટ્ટ, દેવકરણભાઈ જોગરાણા, શકિત રાઠોડ, દેવાંગભાઈ વસાવડા, અમિતભાઈ જાની, નીરજાબેન વસાવડા, અશોકભાઈ ગોહેલ, જયેન્દ્રસિંહ સરવૈયા, દીલખુસભાઈ રાઠોડ, પાર્થભાઈ જાવિયા, મૌલીકસિંહ વાઢેર, કૃણાલભાઈ પરીખ, પૃથ્વી પીપળીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:35 pm IST)