રાજકોટ
News of Monday, 9th November 2020

ગુજરાત અર્બન બેંક ફેડરેશનના ચેરમેન પદે ફરી ચુંટાતા જયોતીન્દ્ર મહેતાઃ ડોલર કોટેચા વાઇસ ચેરમેન

રાજકોટઃ ગુજરાત અર્બન કો.ઓ. બેંક ફેડરેશનના ચેરમેન તરીકે સતત છઠ્ઠી વખત જયોતીન્દ્રભાઇ મહેતાની વરણી કરવામાં આવી છે. જયારે આ સંગઠનના વાઇસ ચેરમેન તરીકે સહકારી આગેવાન ડોલરભાઇ કોટેચાની નિમણુંક કરવામાં આવી છે.

(3:41 pm IST)