News of Wednesday, 9th September 2020
સૌરાષ્ટ્રના નામાંકિત-માનભર્યું સ્થાન ધરાવતા ડો, યોગેન્દ્રભાઈ માંકડને કોરોના પોઝીટીવ : તેમના પત્ની જાનકીબેન ગંભીર
રાજકોટ : રાજકોટ સૌરાષ્ટ્રના નામાંકિત અને માનભર્યું સ્થાન ધરાવતા ડૉ યોગેન્દ્ર ભાઈ માંકડને કોરોનાપોઝિટિવ આવ્યો છે, જ્યારે તેમના પત્ની જાનકીબેન ગંભીર હોવાનું જાણવા મળે છે
(12:29 am IST)