રાજકોટ
News of Monday, 9th September 2019

જિલ્લા પંચાયતની કારોબારી સમીતીની બેઠક ૧૬મીએ

રાજકોટઃ જિલ્લા પંચાયતની કારોબારી સમીતીની બેઠક તા.૧૬મીએ સવારે ૧૧.૩૦ વાગ્યે પંચાયત કચેરી ખાતે અધ્યક્ષ શ્રીમતી રેખાબેન પટોળીયાની અધ્યક્ષતામાં મળનાર છે. જેમાં જિલ્લાના રસ્તા, બાંધકામ, આંગણવાડી, કચેરી માટે નવી ખરીદી તેમજ કોન્ટ્રાકટની મુદત વગેરે  બાબતો અંગે નિર્ણય થશે.

(3:55 pm IST)