રાજકોટ
News of Tuesday, 9th July 2019

પોષણ અભિયાન અંતર્ગત શિબીરનું ઉદ્ઘાટન કરતા અલ્પાબેન ખાટરિયા

રાજકોટ : હેમુ ગઢવી હોલમાં રવિવારે સુપોષણ અભિયાન અંતર્ગત ચિંતન સમારોહ યોજાયો હતો. જેમાં આંગણવાડીના કાર્યકરો અને હેલ્પર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનીત તથા સાડી વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરીયા, અંજલીબેન રૂપાણી, મેયર બિનાબેન આચાર્ય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલકુમાર રાણાવાસીયા, પ્રોગ્રામ ઓફીસર વત્સલાબેન સહિતના હાજર રહયા હતાં. તે પ્રસંગની તસ્વીર.

(3:26 pm IST)