રાજકોટ
News of Friday, 9th April 2021

પહેલુ સુખ તે જાતે નર્યા ...

 આજે રાજકોટ આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કલેકટર કચેરી ખાતેની બેઠકમાં જતા અગાઉ તેઓએ પોતાના આરોગ્યની ચિંતા કરી બપોરે લેવાની દવાઓ (ટિકડી) લેવાનું ચુકયા ન હતા. તસ્વીરમાં પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય નીતિનભાઇ ભારદ્વાજ નાયબ મુખ્યમંત્રીશ્રીને આ બાબતે સહયોગી થયા હતા તે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:16 pm IST)