રાજકોટ
News of Friday, 9th April 2021

કલેકટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાયુઃ તમામ સ્થળે કડક સુરક્ષા

રાજકોટઃ કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને કોરોના સંદર્ભે ઇમરજન્સી બેઠક યોજાઇ છે ત્યારે સમગ્ર કચેરીમાં પોલીસનાં ધાડેધાડા ઉતારી દેવાયા છે. કચેરી બહાર કમ્પાઉન્ડમાં તથા તથા કચેરીના દરેક માળ ઉપર પોલીસનો જાપ્તો ગોઠવી દેવાયો છે.

(4:10 pm IST)