રાજકોટ
News of Thursday, 9th April 2020

લોધીકા સંઘ

 લોધિકા મામલતદાર ને ૫૬૦૦૦ હજારનો ચેક અર્પણ કરતા રાજકોટ.લોધીકા સંધના વાઇસ ચેરમેન મનસુખભાઈ સરધારા રાજકોટ લોધિકા સંધના વાઇસ ચેરમેન મનસુખભાઈ સરધારા તેમજ લોધીકા તાલુકા યુવા ભાજપના પ્રમુખ વિપુલભાઈ મોરડ તેમજ મોહનભાઈ ખુટ દ્વારા લોધીકા તાલુકામાં જરૂરીયાતમંદ લોકોને અનાજ કિટનુ  વિતરણ કરવા માટેના ભંડોળમાં ૫૬ હજારનો ચેક મામલતદાર શ્રી હિરપરાને અર્પણ કરવામાં આવેલ.

(3:56 pm IST)