રાજકોટ
News of Thursday, 9th April 2020

પાની.. રે પાની..

 કોરોના મહામારીના કારણે લોકડાઉન છે ત્યારે રાજકોટના લક્ષ્મીનગરમાં મહિલાઓ ડંકી સીંચી પાણી ભરતી નજરે પડે છે. બીજી તસવીરમાં લક્ષ્મીનગર નાલા પાસે કાળઝાળ તડકામાં કપડા ધોતા મહિલા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:54 pm IST)