રાજકોટ
News of Thursday, 9th April 2020

રાજકોટમાં પણ 'માસ્ક' ફરજીયાત પહેરાવાશેઃ વિચારણા

રાજકોટ :.. કોરોનાં સંક્રમણ અટકાવવાનાં ભાગરૂપે મુંબઇ, સુરત, અમદાવાદ કોર્પોરેશને ઘર બહાર નિકળનારાઓને ફરજીાયત 'માસ્ક' પહેરાવવા ફરજ પાડવા અને માસ્ક નહી પહેરનારા સામે પગલા લેવા અંતે, મેયર સહિતનાં પદાધિકારીઓ, કલેકટર, પોલીસ કમિશનર સાથે ચર્ચા - વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાશે તેમ મ્યુ. કમિશનર ઉદીત અગ્રવાલે જણાવેલ.

(3:51 pm IST)