રાજકોટ
News of Thursday, 9th April 2020

સોશિયલ ડિસ્ટન્સનું મહત્વ આને પણ કો'ક સમજાવો

કોરોનાનું સંક્રમણ અટકાવવા ચારથી વધુને ભેગા થવા પ્રતિબંધ છે. આમ છતાં નિયમોનું ઉલંઘન થતું રહે છે. નાગરિક બેંક ચોકમાં ત્રણ મહિલા અને ચાર બાળકો એક સાથે ચાલીને નીકળ્યા હતાં...સોશિયલ ડિસ્ટન્સનું મહત્વ આને પણ કોઇકે સમજાવવું જોઇએ (ફોટોઃ અશોક બગથરીયા)

(1:37 pm IST)