રાજકોટ
News of Tuesday, 9th March 2021

મહાશિવરાત્રીએ 'રચિત ઈટેરી'માં ઢગલાબંધ ફરાળી વાનગીઓની મજા મોજથી માણજો

પેટીસ, ઢોકળા, સુકીભાજી, ઠંડા, મેંગો રબડી, મેંગોરોઝ કતરી, બ્લેક કરંટ, ફેન્સી, ડ્રાયફ્રુટ સ્વીટસ સહિત અવનવી વાનગીઓનો ખજાનો

રાજકોટઃ મહાશિવરાત્રી પર્વને આડે હવે બે જ દિવસ બાકી છે. ત્યારે ભાવિકો આ દિવસે ઉપવાસ કરતાં હોય છે. ફરાળી વાનગીઓની મજા માણતા હોય છે. રચિત કેટરર્સવાળા કિરીટભાઈ બુધ્ધદેવ અને મોહિત બુધ્ધદેવ સંચાલીત રચીત ઈટેરી દ્વારા મહાશિવરાત્રીએ સ્પેશ્યલ વાનગીઓ લઈને આવ્યું છે.

શહેરના અમિન માર્ગ મેઈન રોડ ઉપર ડેસ્ટીનેશન પ્લસ સામે આવેલ રચિત ઈટેરી ખાતે મહાશિવરાત્રી સ્પેશ્યલ આઈટમોનીં ભરમાર લાવ્યું છે. જેમાં ફરાળી પેટીસ, ફરાળી ઢોકળા, ફરાળી સુકીભાજી, ઠંડાઈ, મેંગો રબડી, કેસર અંગુરી રબડી, કંદ વેફર, ચીઝ, કેળા વેફર, ફ્રેન્સી ડ્રાયફ્રુટ  સ્વીટસમાં પણ મીની કતરી, મેંગો કતરી, રોઝ કતરી, બ્લેક કરંટ જેવી અવનવી વાનગીઓ લાવ્યું છે.

આ ઉપરાંત દર રવિવારે સવારે ફાફડા ગાંઠીયા, કેસર જલેબી બપોરે સ્ટફ ગુજરાતી શબ્જી, પનીર કોર્ન કેપ્સીકમ શબ્જી, કોર્ન પાલર ઈડલી, મગદાળ કચોરી, લાઈવ ગુલાબ જાંબુ, લાઈવ સમોસા, સાંજે છોલે કુલ્ચા, તવા બીરયાની, લાઈવ જલેબી (રબડી સાથે), તેમજ ડ્રાયફ્રુટની અવનવી મીઠાઈ જેમ કે ફેન્સી કાજુ સ્વીટસ, મીની કાજુ કતરીના મેંગો, બ્લેક કરંટ જેવી વિવિધ ફલેવર્સ. તેમજ પ્રોટીન લડ્ડુ, કેલ્સીયમ લડ્ડુ, મખના લડુ, ચીપ્સમાં કંદની વેફર સહિત ૭ ફલેવર્સ તેમજ સ્વીટસ અને નમકીનમાં ઢગલાબંધ વેરાયટી ઉપલબ્ધ બનશે.

સ્થળઃ રચિત ઈટેરી, શોપ નં.૧, ડેસ્ટીનેશન પ્લસ, નવકાર ફલેટ સામે, અમિનમાર્ગ મેઈન રોડ, રાજકોટ મો.૯૩૭૭૭ ૪૨૦૦૬

(4:27 pm IST)