રાજકોટ
News of Tuesday, 9th March 2021

ઈગલ એકસપ્રેસના દિનેશભાઈ અને પ્રતિમાબેન બવારીયાના લગ્નજીવનની વર્ષગાંઠઃ ઉજવણી

રાજકોટઃ શહેરમાં ખૂબ જ જાણિતા એવા ઈગલ એકસપ્રેસ, ઇગલ ટ્રેડલીંક અને ઈગલ કાર્ગોના સંચાલક એવા શ્રી દિનેશભાઈ અને તેમના ધર્મપત્નિ શ્રીમતિ પ્રતિમાબેન બવારીયાની મેરેજ એનીવર્સરી (લગ્નવર્ષગાંઠ) આજરોજ હોય ઈગલના સમગ્ર સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. તસ્વીરમાં શ્રી દિનેશભાઈ બવારીયા મો.૯૭૧૨૮ ૮૮૮૮૮ અને શ્રીમતી પ્રતિમાબેન બવારીયા સાથે સમગ્ર સ્ટાફ દર્શાય છે. દિનેશભાઈના બન્ને પુત્રો હાર્દિક અને રવિએ પણ શુભેચ્છા પાઠવી હતી.

(4:24 pm IST)