રાજકોટ
News of Tuesday, 9th March 2021

સિંગતેલ અને કપાસીયા તેલમાં ફરી ભાવ વધારો

રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો સિંગતેલમાં ૩ દિવસમાં ૨૫ રૂપિયાનો વધારો થયો છે. શનિવારે ડબ્‍બામાં ૧૦ રૂપિયાનો વધારો થયો હતો. આજે ફરીથી રૂા. ૧૫નો વધારો નોંધાયો છે. સીંગતેલના ડબ્‍બાના ભાવ રૂપિયા ૨૫૦૦ થયા છે. કપાસિયા તેલમાં રૂપિયા ૨૫નો વધારો થયો છે. તેલની માગ વધુ હોવાથી ભાવ વધારો થયો છે. 

 

(11:38 am IST)