રાજકોટ
News of Tuesday, 9th February 2021

રાજકોટ મનપાની ચૂંટણીમાં ૨૯૦થી વધુ ઉમેદવારો મેદાનમાં

રાજકોટઃ મનપાની ચૂંટણીમાં આજે ૧૫ જેટલા વિવિધ પક્ષ તથા અપક્ષોએ ફોર્મ પાછા ખેંચતા કુલ ૩૦૮માંથી હવે ૧૮ વોર્ડમાં કુલ ૨૯૦ જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે

(4:10 pm IST)