રાજકોટ
News of Friday, 9th February 2018

ક્રિસ્ટલ સ્કૂલને શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર

રાજકોટઃ ખેલ મહાકુંભમાં ક્રિસ્ટલ સ્કૂલ્સ- રાજકોટના વિદ્યાર્થીઓએ તમામ ફોર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ઈનામો મેળવ્યા હતાં. ક્રિસ્ટલ સ્કૂલની આ સિધ્ધિ બદલ રાજકોટ પોલિસ કમિશ્નર ગેહલોતે અભિનંદન પાઠવ્યા હતાં. આ તકે શાળાના ચેરમેન રણજીસિંહ ડોડીયાએ પ્રાસંગિક પ્રવચન કરેલ.

(4:22 pm IST)