રાજકોટ
News of Thursday, 9th January 2020

નાનામૌવા વિસ્તારમાંથી ૩૫ જેટલા ઝુપડાના દબાણો દુર : સાંજે સદર બજારમાં દબાણ શાખાનું ચેકીંગ

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશન દ્વારા શહેરનાં નાનામૌવા વિસ્તારમાં રસ્તા પરનાં ૩૫ જેટલા ઝુપડાનાં દબાણો દુર કરાયાઃ આજે સાંજે જગ્યા રોકાણ શાખા દ્વારા સદર બજારમાં ચેકીંગ હાથ ધરશે

(3:53 pm IST)