રાજકોટ
News of Monday, 8th July 2019

રાજકોટના નવાગામ વિસ્તારમા પત્નીએ કરી પતિની હત્યા?

ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે.પહોંચ્યો

 

કુવાડવા પોલીસ ચોકી પાસે આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમા  રહેતા દિલીપ પરમારની હત્યા થઇ છે  દિલીપભાઈ પરમાર ( ,,46 ) ની તેની પત્નીએ હત્યા કર્યાની પોલીસ ને શંકા છે

  હત્યાના બનાવમાં કુસુમ નામની મહિલા પોલીસના શંકાના દાયરામાં છે મામલે પોલીસે ઝીણવટ ભરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

કવાર્ટરના માલિક સુરેશભાઈ દરજીએ પોલીસ ને જાણ કરતા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે.પહોંચ્યો હતો 

(11:19 pm IST)