રાજકોટ
News of Saturday, 8th June 2019

રાજકોટના માધાપર ચોકડીએ ચકકાજામ

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા રેકડીધારકોને થઇ રહેલ કનડગત પ્રશ્ને માધાપર ચોકડી ખાતે આજે રેકડી ધારકો  વહેલી સવારથી જ ઉમટી પડયા હતા. તાલુકા પંચાયતના સભ્ય ઘોઘુભા જાડેજા તથા માધાપરના સરપંચ સહીતના આગેવાનોની આગેવાની હેઠળ રેકડીધારકો દ્વારા ચકકાજામ કરીને વિરોધ પ્રદર્શીત કરાયો હતો. તે સમયની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(1:34 pm IST)