રાજકોટ
News of Saturday, 8th May 2021

પાવનધામ ધર્મ સંકુલ ખાતે મુંબઇ પોલીસની ટ્રીટમેન્ટ માટે નિઃશુલ્ક કોરોના વોર્ડનું ઉદ્ઘાટન

રાજકોટઃ અમુક heroes એવા હોય છે, જેમનો આપડે જેટલો પણ ઉપકાર વ્યકત કરીયે તે ઓછો જ હોય છે. એમને માત્ર salute આપી શકાય છે.ભારતમાં મહામારી ની જયાર થી શરૂઆત થઇ, ત્યાર થી આ દેશના ૧૦૦ થી વધુ  પોલીસમેનની મૃત્યુ માત્ર મુંબઈ ક્ષેત્રમાં જોવા મળી છે. પાવનધામ (કાંદિવલી, મુંબઈ), એક એવું ધર્મ સંકુલ જેને કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે, તે આવા heroes ને એક અનન્ય દ્દશ્વજ્ઞ્ણુ્યદ્દફૂ આપી રહ્યું છે. એ centre માં એક આખા floor પર પૂર્ણ oxygen facility વાળા ૨૫ hospital beds  વાળા Mumbai policemen ને free of cost treatment આપવા વિમોચન થયું.

પાવનધામ એક ૫૦,૦૦૦ સ્કે.ફુટ નું જૈન ધર્મ સંકુલ છે જે જૈન સંત રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ની પ્રેરણા થી સર્જાયું છે. આ સંકુલ ને ૨૦૨૦ ના લોકડાઉન સમયે પણ બહોળી પ્રશંસા પ્રાપ્ત થઇ હતી - મુંબઈ નું સૌથું પહેલું મંદિર જે fully-equipped COVID Care Centre માં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. અહીં ૧,૩૦૦ થી અધિક patients Þõ care and treatment આપવામાં આવી અને તેઓ સ્વસ્થપણે પોતાના પરિવાર સાથે ફરી પાછા જોડાઈ ગયા, એક પણ વ્યકિત ની death થયા વિના.

૧૭ એપ્રિલના આ સેન્ટરનું ફરી પાછું ફરી ચાલુ થયું - ૫૦ ઓકિસજન બેડ અને apex hospital ના ૨૪ ડોકટર અને મેડીકલ સ્ટાફ સાથે. કોરોનાની આ બીજી લહેર એ આપડા મુંબઈના પોલીસ કર્મચારીઓને પણ ખુબ અસર કરી છે જેઓ આ દેશ ની નિષ્ઠાવંત સેવા કરે છે, પણ જરૂર પડે ત્યારે બેડ મેળવવા એમને તકલીફ પડે છે. એમની આ સમસ્યાને જોઈ, એમએલએ સુનીભાઈ રાણે એ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ને એક ંofficial request મોકલી, અને પરમ ગુરુદેવે એમના આ proposal ને અત્યંત આનંદ સાથે welcome કર્યો, આ કોરોના warriors ની સેવા કરવાની તક માનીને. માત્ર થોડા દિવસો માં, પાવનધામ ટીમ દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી. સાથે જ, પરમ ગુરુદેવ ના support દ્વારા, ૨૫ additional beds નો બીજો centre પણ બાજુ ના એક સ્થાન માં થોડા જ દિવસો માં તૈયાર થઇ રહ્યું છે.

Inauguration દરમ્યાન, Senior Inspector (Borivali), શ્રી સુધીરજી કેલકર એ આ ઉમદા કાર્ય માટે પોતાના આંતરિક ઉપકારભાવ વ્યકત કર્યા. MLA શ્રી સુનીભાઈ રાણે અને MLA શ્રી પરાગભાઇ શાહ એ પણ આ પોતાની શુભેચ્છા ભાવના વ્યકત કરી. આ અવસરે પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ એ એક પ્રેરણાત્મક message આપ્યો, 'આપડે પ્રભુ ની પૂજા કરવા મંદિર માં જઈએ છીએ. પણ સત્ય એ છે કે હર એક વ્યકિત જે મંદિરમાં આવે છે, તે ભગવાનનું જ સ્વરૂપ હોય છે. જો આપડે માનવ સેવા ન કરી શકીએ, જો આપડા ધર્મ સંકુલો માનવતા ના સતકાર્યો માટે ન વપરાઈ શકે, તો પ્રભુ ની સેવા કરવામાં પણ વધારે value નથી. અને એટલે જ, હું strongly માનું છું કે આ કપરા સમય માં હર એક ધર્મ સંકુલે પોતાની જગ્યા કોઈ ને કોઈ સત્કાર્યોમાં જ વાપરવી જોઈએ. તમારો thankyou accept કરવા કરતા, આજે હું તમને દ્દત્ર્ર્ીઁત્ત્ ક્કં્ય કહું છું ... પાવનધામ ને આવા police force ની સેવા કરવાની તક આપવા માટે... જેઓ મહામારી ની શરૂઆત થઇ છે ત્યાર થી થાકયા વિના દેશ ની સેવા કરી રહ્યા છે.'

પાવનધામ માં બધી જ necessary machinery ની વ્યવસ્થા કરવામાં આવી છે, including x-ray facility, oxygen cylinders, concentrators, defibrillators, bipap machines... ICU સિવાય બધું જ. સાથે જ, આ centre માં dialysis patients જે covid positive હોય એમના માટે એક special ward બનાવવામાં આવ્યું છે. પારસધામ, જે ઘાટકોપરનું એક ધર્મ સંકુલ છે, તે પણ એક COVID Care centre માં પરિવર્તિત કરવામાં આવ્યું છે. રાજકોટ માં બીજા ૨ centres launch કરવામાં આવ્યા છે, અમદાવાદ માં ૧, અને કોલકાતા માં ૧.

આ organisation દ્વારા જે patients ને hospital માં beds નથી મળતા અને home isolation માં છે, eva ૧૦૦૦ થી વધુ patients ne free oxygen cylinders આપવામાં આવ્યા છે. દરરોજ દિવસ ના ૨ tiffins Mumbai, Kolkata, Bhavnagar, Rajkot, Ahmedabad and Baroda માં patients ને ઘરે પહોંચાડવામાં આવે છે. ૮૨,૦૦૦ થી વધુ tiffins છેલ્લા ૩ weeks માં અર્હમ યુવા સેવા ગ્રુપ (organisation ની non-profit humanitarian youth wing) na volunteers દ્વારા મોકલાયા છે. જે patients અને એમના સ્વજનો ને કલાકો સુધી hospital ની બહાર લાંબી queue માં wait કરવું પડે છે, એમના માટે દરરોજ રાજકોટ અને જામનગર ની હોસ્પિટલ્સની બહાર ફળથી ભરેલી મોટી ટ્રકઓ લાવવામાં આવે છે. દરેક ને જેટલું ફળ અને જેટલી પાણી બોટલ  લઇ જેવી હોય એની છૂટ છે, કોઈ છૂટ વિના ફી એમ્બ્યુલન્સ સેવા, દવાઓ મેળવવા માટે ની આર્થિક સહાય, oxygen concentrator સહાય, grocery kit distribution, low-income families જેઓ કોરોના માં અત્યંત તકલીફ માં છે એમને આર્થિક સહાય... આ organisation ના અનેક સત્કાર્યો માં ની અમુક activities છે.

(3:22 pm IST)