રાજકોટ
News of Thursday, 8th April 2021

પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલીયાને કોરોનાઃ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં

રાજકોટઃ શહેરનાં પુર્વ ડે.મેયર અને ભાજપ અગ્રણી અશ્વિનભાઇ મોલીયાનો કોરોના રપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ ડોકટરની સલાહ મુજબ હોમ આઇસોલેશન સારવાર હેઠળ છે. તેમના સંપર્કમાં આવેલ લોકોને કોરોના ટેસ્ટ અને ધ્યાન રાખવા અપીલ કરી છે.

(4:21 pm IST)