રાજકોટ
News of Thursday, 8th April 2021

ચતવાણી પરિવારે વેકસીનનો લીધો બીજો ડોઝ

રાજકોટઃ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોનમાં દિલીપ ચતવાણી (રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ અધિકારી એડવોકેટ અને શહેર ભાજપ કારોબારી સભ્ય)એ તેના નાના ભાઈ અશોક ચતવાણીએ પત્નિ રશ્મિ ચતવાણી સાથે રસીનો બીજો ડોઝ લીધો છે. રાજ્ય સરકારના વેકસીન ઝુંબેશના ભાગરૂપે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની વ્યકિતગત કાળજી માટે ચતવાણી પરિવારે આભાર માન્યો હતો.

(3:25 pm IST)