રાજકોટ
News of Thursday, 8th April 2021

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પરના અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ ખાતે કોવિડ હોસ્પિટલ ઉભી કરવા નિર્ણય : સિવિલ હોસ્પિટલ અને જીલ્લા વહીવટી તંત્રને સોંપી દેવાશે

રાજકોટ : કોરોના કેસ વધતા મનપા તંત્ર દ્વારા યુનિવર્સિટી રોડ પર આવેલ ઍર કન્ડીશન અમૃત ઘાયલ કોમ્યુનીટી હોલ ખાતે ઓક્સિજન સુવિધા સાથેની હોસ્પિટલ ૧૫૦ થી ૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવા મનપા તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે : આવતા અઠવાડીયામાં હોસ્પિટલ શરૂ કરવા કાર્યવાહી

(12:02 pm IST)