રાજકોટ
News of Monday, 8th March 2021

મહિલા દિને જ પાણી નહી મળતા ગૃહિણીઓ મ.ન.પા. કચેરીએ દોડીઃ ઉગ્ર રજૂઆત

રાજકોટઃ ઉનાળો શરૂ થતાં પાણીની મોકાણ શરૃઃ શહેરનાં વોર્ડ નં.૧નાં અયોધ્યા રેસીડેન્સ વિસ્તારમાં પાણી નહી મળતાં ગૃહીણીનું ટોળુ મ.ન.પા. કચેરીએ દોડી ગયું: પાણીનું ટેન્કર અનિયમિત હોવાથી અને રોડ પર થી જ બારોબાર પાણી આપ્યા વગર જતુ રહેતુ હોવાની ફરિયાદોઃ છેલ્લા દોઢ મહિનાથી પાણી પ્રશ્ને ગૃહિણીઓ હેરાન

 

(5:05 pm IST)