રાજકોટ
News of Monday, 8th March 2021

કામદાર વીમા યોજના હોસ્‍પિટલના ડાયરેકટર કોરોનાની રસી મુકાવી

  કામદાર વીમા યોજના હોસ્‍પિટલના સૌરાષ્‍ટ્રના પૂર્વ ડાયરેકટર ડો. પ્રકાશભાઇ સોલંકી અને લાયન્‍સ કલબ સિલ્‍વરના પ્રેસિડેન્‍ટ રેશમાબેન સોલંકીએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આ તકે તેઓએ જણાવ્‍યું હતું કે રસીના ડોઝથી કોઇ આડઅસર થતી નથી. વેકસીનેસન લેવી ખુબ જરૂરી છે. સિનિયર સિટીઝનને કોઇપણ જાતથી ગભરાયા વગર વેકસીનેસન લેવા અનુરોધ કરેલ.

(4:28 pm IST)