રાજકોટ
News of Saturday, 8th February 2020

ડો. કથીરીયાની ફીલીપાઇન્સના વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી

રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાએ ફીલીપાઇન્સ પ્રવાસ દરમિયાન વેગાન સીટીની યુનિ.માં મેડીકલ અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી કરી હતી. ઓફી ફી સારા શિક્ષણ સહીતના જમા પાસાઓની ચર્ચા કરી હતી. ભારતીય ડેલીગેશનમાં ઉમેશ અને સુત્રિીા યાજ્ઞીક, અશોક અને હિના શુકલ, ડો. ફીરદોશ, ડો. પવન અને કૃશાંગી શકુલ અને મેડીકલના વિદ્યાર્થી ભાઇ બહેનો સાથે જોડાયા હતા.

(3:22 pm IST)