રાજકોટ
News of Wednesday, 8th January 2020

ભાઇ પ્લાસ્ટીક છોડો-સ્વચ્છતા રાખો : ઉદિત અગ્રવાલની વેપારીઓને વિનંતી

રાજકોટ : શહેરમાં આજે સવારે મહિલાઓનું મેગા સફાઇ અભિયાન હાથ ધરાયું હતું તે વખતે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે વેપારીઓને દુકાને જઇને પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા અને સ્વચ્છતા રાખવા વિનંતી કરી હતી તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:33 pm IST)